કોલેજમાં ધોરણ ૧૨ પછી નીચે પ્રમાણેનાં અભ્યાસક્રમો ચાલે છે

  •  B.Com.(ગુજરાતી  માધ્યમ)
  •  B.B.A.(અંગ્રજી માધ્યમ) 
એડમિશનની કામગીરી  ઓનલાઈન જ થાય છે. કોલેજે રૂબરૂ આવવાને બદલે કોલેજની વધુ માહિતી Online Notice Board વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે તેની મુલાકાત લેશો.
  • પ્રવેશ માટે ઓનલાઇન એપ્લીકેશન કરવાની કરવાની રહેશે.
  • ઓનલાઇન એપ્લીકેશન ફોર્મ વેબસાઇટ પરની લીંકમાં ભરવાની છેલ્લી તા. 30-6-2020 રહેશે.
  • બી. બી. એ. સેમ. -૧ (અંગ્રજી માધ્યમ) ના પ્રવેશ અંગેનું મેરીટ લીસ્ટ તા. 4-7-2020 ના રોજ મુકવામાં આવશે.
  • બી. કોમ. સેમ. -૧ (ગુજરાતી  માધ્યમ)ના પ્રવેશ અંગેનું મેરીટ લીસ્ટ તા. 7-7-2020 ના રોજ મુકવામાં આવશે.
  • પ્રવેશ અંગેની અન્ય સૂચનાઓ મેરીટ લીસ્ટની તારીખે આપવામાં આવશે.

* પ્રવેશ ફોર્મમાં બધી જ વિગતો ભરવી ફરજીયાત છે. અધુરી વિગતવાળું પ્રવેશફોર્મ રદ થશે. જેની નોંધ લેવી.
* Online ફોર્મ ભરતી વખતે નીચેના Document અપલોડ કરવાના રહેશે. (.jpg અથવા .pdf)
  1. ૧. H.S.C. (12th) ની Mark-sheet. 
  2. ૨. જ્ઞાતિ નો દાખલો (અનામત category ના વિદ્યાર્થીઓ માટે જ )

 

 

A d m i s s i o n   C l o s i n g   B e l  l

Days
Hours
Minutes
Seconds

  Office કાર્યાલય નો નંબર : (૦૨૮૧) ૨૪૫૩૦૯૧ (સમય : સવારે ૯:૦૦ થી ૧૨:૦૦)  

Postal Address

Smt. M.T. Dhamsania Commerce College

(Commerce and BBA)

Kotecha Circle, Kalawad Road

Rajkot - 360001 (Gujarat State) INDIA

Google Plus Code :