Font Size

Cpanel

Bus Pass (Local / S.T. Bus)

 

Steps to get Bus pass:


·        Download and Fill the form  with the help of rules specified in form.

·        Certified it with College authority with Institution Stamp.

·        Submit to Bus stand authority with 2 passport sized photo and document proof specified in the form.

 

 

બસ પાસ મેળવવા માટે.

 

·        બસ પાસનું ફોર્મ ડાઉનલોડ કરી, દર્શાવેલ નિયમોને ધ્યાનમાં રાખી ફોર્મ ભરો.

·        સંપૂર્ણ વિગતોથી ભરેલ ફોર્મમાં કોલેજ ના સહી સિક્કા કરવો.

·        આ સહી સિક્કા વાળું ફોર્મ એસટી બસ સ્ટેન્ડે રજુ કરો. (બે ફોટા સાથે ફોર્મમાં દર્શાવ્યા પ્રમાણેના દસ્તાવેજ સાથે રાખવા.)