Font Size

Cpanel

Warning: Creating default object from empty value in /homepages/29/d501591314/htdocs/mtdcc/components/com_k2/models/item.php on line 596

I Create...!!

03 February 2014 By In Blog style 162618 comments

 

૧. મારા જીવનની શ્રેષ્ઠ પળો

દરેક વ્યક્તિના જીવનમાં સારી અને નરસી પળો તો આવ્યા જ કરે છે. જેમ દરિયામાં ભરતી પછી ઓંટ અને ઓટ પછી ભરતી આવેછે. તેવી જ રીતેમાનવીએ પોતાના જીવનની સારી પળો હમેશા યાદ રાખવી જોઈએ. જેનાથી જીવનમાં મીઠાસ રહે છે અને આપણે જિંદગી વધુ ને વધુ ઉત્સાહથી જીવી શકીએ છીએ. આપણે આપણા દુઃખ કોઈ સાથે વહેચી ન શકીએ તો કાઈ નહિ. પરંતુ સુખ તો વ્હેચવું જ જોઈએ.

હું ત્યારે પાંચમાં ધોરણમાં હતો. અમારી શાળામાં અનેક ટીચરોના પીરયડો આવતા હતા. જેમાં થી મને મારા સીતા ટીચરનો પીરયડ બહુ ગમતો હતો. કારણb કે ટીચર હમેશા ઉત્સાહથી ભરેલી જીવન ઉપયોગી વાતો કરતા હતા. જેનાથી અમારા ક્લાસના દરેક વિધાર્થીમાં ઉત્સાહથી આવી જતો હતો. તેઓ એક વાક્ય હમેશા કહેતા. જે મને આજે પણ યાદ છે. “કાળા માથાના માનવી ઈચ્છેતો શું ન કરી શકી બધુંજ કરી શકે” એમને એ વાક્ય સાભળીને મારામાં વધુ હિમ્મતનો સંચાર થતો. કોણ જાણે મને એમનું એ વાક્ય ગમતું ત્યાર બાદ હું આગળ વધતી ગઈ. દસમુ ધોરણ બારમું ધોરણ અને આજે હું કોલેજના બીજા વર્ષમાં છું.છતાં મને એમનું એ વાક્ય અક્ષર સહ યાદ છે. જયારે પણ મારે કોઈ કાર્ય કરવાનું હોય તો હું એમનું એ વાક્ય જરૂર યાદ કરું છું. એ વાક્ય યાદ કરતા જ મને હિમ્મત મળે છે અને મારું કામ ચોક્કસ પાર પડે છે.

                                                 

શીશાન્ગીયા હેમાક્ષી એસ. રોલ નંબર=૧૦૫


 

 

૨.મારા જીવનની શ્રેષ્ઠ પળો

મારું ગામ એ મારી જિંદગી છે. જયારે પણ હું મારા ગામ માં જાઉં છું. ત્યારે મારું પોતાનું હોય એવો એહસાસ થાય છે. ત્યાં એક સુંદર મજાનો દરિયા કિનારો પણ છે. અને એ દરિયો જાણે મારા માટે જ બનેલો છે. તેવો મને અનુભવ થાય છે. જયારે હું મારા ગામમાં હોવ  છું ત્યારે મારા બધા પરીવાર જનો મારી સાથે હોય છે. અને ત્યાના ખેતર મને આજે પણ બહુજ ગમે છે. ત્યાં જાઉં છું તો મને મારું હોવાનો એહસાસ થાય છે. પણ હું ત્યાં હવે ઓછો જઈ શકીછું. કારણ કે મારે ભણવાનું રાજકોટ માં છે અને રાજકોટ થી મારું ગામ ૯૦ કિલોમીટર છે. જો હું ત્યાં જાઉં તો મને ત્યાં જ રહી જવાનું મન થઇ જાય એટલે હું ત્યાં ઓછો જાઉં છું. પણ સંબંધ અને રીસ્તો તો દિલ થી હોય છે.

 

શેર: ઉમીદ કી કસ્તી કો કોઈ ડુબા નહિ શકતા ,

રોશની કે દિયે કો કોઈ બુજા નહિ શકતા,

રિસ્તે તો તાજમહેલ કી તરહ હોના ચાહિયે,

જીસ્સે કોઈ બના નહિ શકતા.

                                                                 

નકુમ નયનભાઈ રોલ નંબર=૭૨ 

૩. મારા જીવનની શ્રેષ્ઠ પળો

દરેકના જીવનમાં કોઈ યાદગાર ઘટનાઓ બનતી હોય છે. મારા જીવનમાં પણ એવી ઘટના બની છે. જેને હું શ્રેષ્ઠ કહી શકું.

એકવાર હું મારા પરીવાર સાથે જુનાગઢ પરિક્રમા કરવા ગઈ હતી. ત્યારે પરિક્રમામાં ભીડવાળા વિસ્તાર માં હું મારા પરિવારથી અલગ પડી ગઈ હતી.અને મારો પરિવાર આગળ નીકળી ગયો. ત્યારે હું થોડી ગભરાઈ ગઈ. પરંતુ થોડી જ ક્ષણોમાં મેં હિમંત કરી અને મારા પરિવાર ને શોધવાની કોશિશમાં લાગી ગઈ. મારા પરિવાર ને શોધતા-શોધતા હું એક પરિવારને મળી જેની સાથે વાતચીત કરતા ખબર પડી કે તે અમદાવાદના હતા. તેમણે મને પોતાની સાથે લીધી અને મારા પરિવારને શોધવા માં મદદ કરી. થોડીવારમાં અમે લોકો એ મળીને મારા પરિવારને શોધી લીધા. ત્યારે હું બહુ ખુશ થઇ અને મારી આંખ માં પાણી આવી ગયુ . પછી હું થોડી સ્વસ્થ થઇ અને એ પરિવાર નું ધન્યવાદ કર્યું. જેમણે મને મારા પરિવાર સાથે મેંળવી. આ ઘટના પછી મને જાણવા મળ્યું કે દુનિયામાં એવા લોકો હજી પણ છે કે જે બીજાના દુઃખમાં દુઃખી થઇને તેની મદદ કરે છે. કારણ કે , આજકાલના જમાનામાં માણસ પોતાના ફાયદા માટે કઈ પણ કરી શકે છે. ત્યારે બીજાની મદદ કરતા લોકોને મળીને આનંદ થાય છે.

                                                     

સભાયા ડિમ્પલ આર. રોલ નંબર=૧૦૪   

 


 

" ઇન્શાન ને વક્ત સે પૂછા;
મૈ હાર ક્યુ જતા હું ?
વક્ત ને કહા ;
ધૂપ હો ,યા છાંવ હો;
કાલી રાત હો ,યા બરસાત હો;
ચાહેં કિતને ભી બુરે હાલાત હો;
મૈ હર વક્ત ચલતા હું;
ઇસીલિયે મેં જીત જતા હું;
તું ભી મેરે સાથ ચલ 
કભી નહિ હરેગા! "
 
 
નકુમ નયનભાઈ રોલ નંબર=૭૨

 

નજર થી નજર મળી એ નજર ;

દિલ ના જામ છલકાઈ ગયા ;

જાણે કેવી હતી મારી એ સવારની અસર ;

જે મને આજ સુધી આમ તડપાવી ગઈ ;

રાહી બની ને ચાલતો રહ્યો એ રાહમાં ;

ના જાણે ક્યાંથી મારી નજર ત્યાં ભટકાઈ ગઈ;

થંભી થંભીને તેને જોતો રહ્યો;

મારા જોવાથી એના નયન પણ આમ સરમાઈ ગયા;

હતું એના મુખ પર એવું સ્મીત;

એ સ્મીત જોયને પવનની લહેર પણ બદલાઈ ગઈ;

હતી એના મુખ પર એવી ચંચલ અદા;

એ અદા થી ફૂલોમાં મહેક પ્રસરી ગઈ;

હતું એની વાણી માં એવું માધુર્ય;

એને સાંભળી ને સૌ કોઈની વાતવિસરાઈ ગઈ;

હતું એના મુખ પર કંઇક એવું તેઝ;

જેને જોવા આજે પણ આ "નયન" ના નયન તરસી ગયા;

 

 
નકુમ નયનભાઈ રોલ નંબર=૭૨


નયનો ને દ્વાર અશ્રૂના બિંદુ જો આવશે;

પાંપણમાં ટાંકીને મોતીના તોરણ બનાવશું;

અપમાન સાથ કાઢી મુકો છો દિલ માંથી આજે;

પણ એક દિવસ આશું બની તમારી આખોમાં આવશુ;

                                                         -નયન નકુમ. 

 

ઇંગલીશ યે કેસી પરિભાષા હૈ?

જીસને બિછાઈ હમારે બુજૂર્ગો લશા હૈ

ફીર ભી જગ ઇસે શીખનેકી અભિલાષા હૈ

ઇંગલીશ યે કેસી પરિભાષા હૈ?

                                          -નયન નકુમ.

 

આપણી જ શક્તિનું આપણને ભાન નથી હોતું;

ક્યારેક ખુદ પ્રત્યે જ આપણું ધ્યાન નથી હોતું;

 

કર્મોથી જ બની શકાય છે, જગતમાં શ્રેષ્ઠ;

જન્મથી જ તો, કોઈ મહાન નથી હોતું;

 

વાતો તો કયારેક મોટી થતા થઈ જાય છે;

પણ એનો અમલ કરવો આસાન નથી હોતું;

 

કહેવાય છે, મિત્રો! અહંકાર શત્રું છે મોટો;

સૌને ગમે છે, એ જેને કોઇ અભિમાન નથી હોતું;

 

દુબે છે, ભવિષ્યની ચિંતાને ભૂતકાળની યાદોમાં;

એનું તો કદી કોઈ વર્તમાન નથી હોતું;

                                                 -નયન નકુમ. 

 

 


झुकी झुकी सी नज़र बेकरार है के नहीं
दबा दबा सा सहीदिल में प्यार है के नहीं

तू अपने दिल की जवान धडकनों को गिन के बता
मेरी तरह तेरा दिल बेकरार है के नहीं

वो पल के जिस में मोहब्बत जवान होती है
उस एक पल का तुझे इन्तजार है के नहीं

तेरी उम्मीद पे ठुकरा रहा हूँ दुनिया को
तुझे भी अपने पे ये ऐतबार है के नहीं

       -નયન નકુમ. 

 
 
 

 

 

Read 2406132 times Last modified on Wednesday, 13 January 2016 05:52
Super User

Quis fringilla quis cursus urna sed sed velit nunc metus condimentum. Et pretium nec magna eros id commodo ligula Phasellus Curabitur wisi. Lacus elit lorem ridiculus vitae tempus eget nibh ut risus et.

Website: www.joomlart.com
More in this category: « test k2 E-PostBox »

162618 comments

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.